Holiday In Schools Of Valsad: આવતીકાલે 05/08/2024 સોમવારના રોજ ભારે વરસાદને લીધે વલસાડ જિલ્લાની શાળાઓમાં રજા રહેશે
👉फ्री रिचार्ज पाने के लिए अपने 5 फ्रेंड्स को शेयर करे👈 Holiday In Schools Of Valsad: વલસાડ જિલ્લાના વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકા ની તમામ શાળાઓ માટે સોમવાર, 5 ઓગસ્ટ 2024 ના રોજ ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ રેડ એલર્ટ ને કારણે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફ ની સુરક્ષા … Read more