NHM Narmada Bharti 2024: NHM નર્મદા ભરતી, CHO, તબીબ, ફાર્માસિસ્ટ સહિત વિવિધ જગ્યાઓ માટે તક

NHM Narmada Bharti 2024: નર્મદા જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે નેશનલ હેલ્થ મિશન (NHM) દ્વારા 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી આરોગ્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. આ લેખમાં ભરતીને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતી જેવી કે ખાલી જગ્યાઓ, લાયકાત, અરજી પ્રક્રિયા વગેરે આપવામાં આવી છે.

NHM નર્મદા ભરતી 2024 | NHM Narmada Bharti 2024

સંસ્થાનેશનલ હેલ્થ મિશન (NHM), નર્મદા
લેખનું નામNHM Narmada Bharti 2024
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ14
એપ્લિકેશન મોડOnline
છેલ્લી તારીખ30 જૂન 2024
પગારપોસ્ટ પ્રમાણે અલગ-અલગ
સત્તાવાર વેબસાઇટhttps://arogyasathi.gujarat.gov.in/

Read More: ધોરણ 9 પાસ માટે આવી ભરતી, સુરત ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક ભરતી

ખાલી જગ્યાઓ અને લાયકાત

નેશનલ હેલ્થ મિશન (NHM) દ્વારા નર્મદા જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતીમાં પ્રોગ્રામ એસોસિયેટ ન્યુટ્રીશન, RBSK BAMS પુરૂષ તબીબ, RBSK ફાર્માસીસ્ટમ ડેટા આસીસ્ટંટ, NHM-હોમીયોપેથીક આયુષ તબીબ, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, કમ્યુનીટી હેલ્થ ઓફિસર (CHO), ઓડીઓલોજીસ્ટ અને ઓડીઓમૅટ્રિક્ષ આસી. જેવી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ માટે આગામી વર્ષની પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે.

પ્રોગ્રામ એસોસિયેટ ન્યુટ્રીશન 01
RBSK BAMS પુરૂષ તબીબ 03
RBSK ફાર્માસીસ્ટમ ડેટા આસીસ્ટંટ 02
તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ આગામી વર્ષની પ્રતિક્ષાયાદી બનાવવા અર્થે
NHM-હોમીયોપેથીક આયુષ તબીબ 01
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર 02
કમ્યુનીટી હેલ્થ ઓફિસર (CHO) 03
ઓડીઓલોજીસ્ટ 01
ઓડીઓમૅટ્રિક્ષ આસી. 01

અરજી કરવાની રીત અને છેલ્લી તારીખ

આ ભરતી માટે ઈચ્છુક ઉમેદવારોએ 30 જૂન 2024 (રાત્રીના 11:59 સુધી) આરોગ્યસાથી પોર્ટલ (https://arogyasathi.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરતા પહેલા પોર્ટલ પર આપેલી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી અને ફક્ત ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે. અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટની સ્પષ્ટ નકલ અપલોડ કરવાની રહેશે.

વધુ માહિતી માટે: આ ભરતી અંગે વધુ માહિતી માટે આરોગ્યસાથી પોર્ટલની મુલાકાત લઈ શકાય છે. આ ભરતી દ્વારા NHM નર્મદા જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને ગુણવત્તાયુક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.

District Health Society Narmada માં નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
બીજી ભરતી વિશે જાણોઅહીં ક્લિક કરો

Read More: 1 મિનિટમાં ઘરે બેઠાં e-KYC, કોઈ લાંબી લાઈન નહીં, કોઈ ધક્કા નહીં!

Leave a Comment

India Flag फ्री लोन !!