ધોરણ 9 પાસ માટે આવી ભરતી, સુરત ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક ભરતી – Surat Traffic Brigade Recruitment

Traffic Brigade Recruitment: સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવક તરીકે સેવા આપવા ઈચ્છતા યુવક-યુવતીઓ માટે ઉત્તમ તક ઊભી થઈ છે. ધોરણ 9 પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 જૂન 2024 છે. 18 થી 40 વર્ષની વય ધરાવતા અને ધોરણ 9 પાસ કરેલ ઉમેદવારો આ માટે પાત્ર ગણાશે.

સુરત ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક ભરતી 2024 | Surat Traffic Brigade Recruitment

પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 160 સે.મી., વજન 55 કિલો અને 800 મીટર દોડ 3.30 મિનિટમાં પૂર્ણ કરવી ફરજિયાત છે. જ્યારે મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 150 સે.મી., વજન 45 કિલો અને 400 મીટર દોડ 2.30 મિનિટમાં પૂર્ણ કરવી જરૂરી છે.

માનદ સેવા અને અન્ય માહિતી

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે, સરકારી કે અર્ધસરકારી નોકરી નથી. માનદ સેવકોને દૈનિક ₹300 ફૂડ અને ટ્રાવેલિંગ ભથ્થું મળવાપાત્ર છે. NCC/RSP ના સભ્યો અને સુરત શહેર વિસ્તારમાં રહેતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

Read More:  1 મિનિટમાં ઘરે બેઠાં e-KYC, કોઈ લાંબી લાઈન નહીં, કોઈ ધક્કા નહીં!

અરજી ફોર્મ મેળવવાની જગ્યા અને સમય

અરજી ફોર્મ સવારે 11:00 થી બપોરે 4:00 સુધી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઈન્સ, સુરત ખાતેથી મેળવી શકાય છે. વધુ માહિતી માટે અરજી ફોર્મનો સંદર્ભ લેવા વિનંતી છે.

સુવર્ણ તક: આ ભરતી યુવાનો માટે સુરત શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવવાની અને સમાજસેવા કરવાની ઉત્તમ તક છે.

મહત્વપૂર્ણ લિંક :

સુરત ટ્રાફિક બ્રિગેડ નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Read More:  ₹5 લાખનું સુરક્ષિત રોકાણ કરીને ચોક્કસ આવક મેળવવા માટે આ યોજના વિષે જાણો

Leave a Comment

India Flag फ्री लोन !!